બેન્ક વિગતો
પ.ભ.દાદાનાં વ્હાલાભકતશ્રી,
જય શ્રી સ્વામિનારાયણ સહ જણાવવાનું કે આપનાં તરફથી પૂ.શ્રી કષ્ટભંજનદેવની માનતા-ભેટ,તેલ,શ્રીફળ વિગેરેના નાણાં ચેક / ડ્રાફટથી આવતા હોય છે. પરંતુ ફોરેન કરન્સી નાણું ફકત અમારા વડા મંદિર વડતાલ ટ્રસ્ટનું A/c છે. તેમાંજ જમાં થાય તેવી સરકારશ્રી તરફથી પરમીશન મળેલ છે. તો તેમાં ફકત “Shree Kashtabhanjan Hanumanji Temple” એવા નામનાં જે ચેક હોય તે જ કલીંયરીંગ થઈ જમા થઈ શકે છે. તો ઉપરોકત જણાવેલ નામથી મોકલવા વિનંતી છે. જેથી આપનાં ડોલર / પાઉન્ડની પહોંચ મોકલી દઈશું. બની શકે તો ઈન્ડીયન કરન્સીમાં ટ્રાન્સફર કરીને ડ્રાફટ કે ચેક મોકલો તો તમારા નામની પાવતી મોકલી શકાય. બાકી વડતા ડાયરેકટ ખાતામાં જમા કરવા માટે નીચે મુજબ કરવાથી અમારા ખાતામાં જમા થઈ જશે.

ગૌશાળા-ટ્રસ્ટ :- શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ગૌશાળા ટ્રસ્ટ
A/c. Name :- Shree Kashtabhanjan Hanumanji Temple Gaushala Trust
ખાતા નંબર :- ૦૯૪૮૧૪૫૦૦૦૦૬૯૦
A/c. No. :- 09481450000690 (HDFC Bank. Botad Branch)


ખાતાનું નામ :- શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર-સાળંગપુર
A/c. Name :- Shree Kashtabhanjan Hanumanji Temple – Salangpur
ખાતા નંબર :- ૦૯૪૮૧૪૫૦૦૦૦૧૬૨
A/C No. :- 09481450000162
બેંકનું નામ :- એચ.ડી.એફ.સી.બેંક.
Bank Name :- HDFC Bank.
સીટીનું નામ :- બોટાદ બ્રાંચ.
City Name :- Botad Branch.
IFSC Code No. :- HDFC 0000948 [ RTGS તથા NEFT માટે ]


નોંધ :- આપ ડાયરેકટ ખાતામાં નાણા જમા કરાવો તો અમારા મંદિરનાં બેંકનાં કલાર્ક દિલીપભાઈ અઢીયાને તેમનાં મોબાઈલ નં. ૯૯૦૯૫ ૪૫૧૦૯ ઉપર જાણ કરવી અગરતો આપનું નામ / સરનામું તથા મોકલેલ રકમની વિગતો SMS કરી દેવો.

કોઠારીશ્રી
શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર
સાળંગપુર